સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો


સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો

          શિક્ષકમિત્રો,અહીં ધોરણ ૧ થી ૮ ના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો મૂકવાનો પ્રયત્ન કરે છે. તમામ મૂલ્યાંકન પત્રકો માઈક્રોસોફ્ટ એક્સેલમાં તૈયાર કરેલ છે. પત્રકની એક ફાઈલ ૩૦ બાળકો માટેની છે.૩૦ થી વધુ બાળકો માટે બીજી ફાઈલ બનાવવાની જરૂર પડશે.પત્રકમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ બાળકની વિગત એક જ વખત લખવાની જરૂર છે.પત્રકમાં ક્યાંય સરવાળા કે કોઈ ગાણિતિક ગણતરી કરવાની જરૂર નથી. ગ્રેડ ઓટોમેટિક મૂકાય તેવી વ્યવસ્થા કરેલ છે. તમામ પત્રકોમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલ છે.તૈયાર કર્યા બાદ આં ફોન્ટને શ્રી ૭૫૦ ફોન્ટમાં કન્વર્ટ કરેલ છે. આથી આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે.ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. અંતમાં પીડીએફ ફોર્મેટમાં પણ પત્રકો આપવામાં આવેલ છે. જેનો પણ આપ ઉપયોગ કરી શકો છો. 

                                         ૧. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૩
                                         ૨. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૪ 
                                         ૩. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૫
                                        ૪. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ અને૭ 
                                        ૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૮

૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૧ થી ૫ 
૬. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ થી ૮ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો