પૃષ્ઠો
- હોમ
- વેબસાઈટ અને બ્લોગો
- ફોટો ગેલેરી
- ક્લસ્ટરની શાળાઓ
- શ્રીમદ ભગવદગીતા
- જનરલ નોલેજ
- માહિતી અઘિકાર
- સમાચારપત્રો
- ધો. 1 થી 8 કવિતાઓ
- પરીપત્રો
- વેબસાઇટો અને બ્લોગો
- ડાયટ ઈડર
- અવનવું
- સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો
- એકમ કસોટીઓ
- પોગ્રામ
- બાળજગત
- એસએસએ ગુજરાત
- ગુજરાતી લખો
- ગુજરાતની શાળાઓ
- ગુજરાતી સફારી
- ધોરણ 1 થી 8 આયોજન
- ગણિત /વિજ્ઞાન
- બાયોમેટ્ીક
- Joint Review Missions
- રાજ્યના આર.ટી.ઇ. નિયમો
- પ્રજ્ઞા અભિગમ
- ઇકો ક્લબ અને એડપ્ટસ
રવિવાર, 28 જુલાઈ, 2013
ગુરુવાર, 25 જુલાઈ, 2013
શુક્રવાર, 19 જુલાઈ, 2013
HTAT - 2013 Notification 1
HTAT - 2013 Notification 2
HTAT ફોર્મ ભરવાની તારીખ - ૨૦/૦૭/૧૩ બપોરના ૨-૦૦ કલાકથી ૨૯/૦૭/૧૩ બપોરના ૩-૦૦ કલાક સુધી.
પરીક્ષા તારીખ - ૧૮/૦૮/૨૦૧૩ ૧૨-૦૦થી ૧૪-૦૦
HTAT - 2013 Notification 2
HTAT ફોર્મ ભરવાની તારીખ - ૨૦/૦૭/૧૩ બપોરના ૨-૦૦ કલાકથી ૨૯/૦૭/૧૩ બપોરના ૩-૦૦ કલાક સુધી.
પરીક્ષા તારીખ - ૧૮/૦૮/૨૦૧૩ ૧૨-૦૦થી ૧૪-૦૦
sabarkantha ma jilla fer java mate ni suchana
વિષયવાર યાદી જોવા માટે નીચેની વિષયવાર લીંક ઉપર ક્લિક કરવું .
1. ગણિત - વિજ્ઞાન ( 1 થી 42 સુધીની યાદી )
2. ભાષા ( ( 1 થી 284 સુધીની યાદી )
3. સામાજિક વિજ્ઞાન ( 1 થી 178 સુધીની યાદી )
1. ગણિત - વિજ્ઞાન ( 1 થી 42 સુધીની યાદી )
2. ભાષા ( ( 1 થી 284 સુધીની યાદી )
3. સામાજિક વિજ્ઞાન ( 1 થી 178 સુધીની યાદી )
શુક્રવાર, 12 જુલાઈ, 2013
બુધવાર, 10 જુલાઈ, 2013
રવિવાર, 7 જુલાઈ, 2013
VIDHYASAHAYAK
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે. | ||
કેટેગરી | ગણિત-વિજ્ઞાન | સામાજિક વિજ્ઞાન |
અલ્પદ્રષ્ટિ | ૫૮.૪૭ | ૫૫.૫૮ |
હલનચલન (OH) | ૫૪.૫૧ | ૬૩.૭૩ |
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. |
(5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)